Gujarati Shayari Status Quotes

Gujarati Shayari Status Quotes. ગુજરાતી શાયરી સ્ટેટસ, ગુજરાતી શાયરી લવ, ગુજરાતી શાયરી ફોટો, રોમેન્ટિક શાયરી, ગુજરાતી લવ સ્ટેટસ, લવ ફોટા, લવ લેટર ગુજરાતી, Gujarati Shayari Status Quotes

Gujarati Shayari Status Quotes
Gujarati Shayari Status Quotes

ના શોધ કારણ કોઈ પણ આપણી મિત્રતા ના,
મળી જશે એકાદ, તો મુંજવણ વધી જશે.

Gujarati Shayari

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું,
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું,
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો,
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

Gujarati Status

Best Gujarati Quotes
Best Gujarati Quotes

તેની એક નજર, અરમાનોને ખાખ કરી ગઇ,
તે આવી અમેરિકાની જેમ, મને ઇરાક કરી ગઇ.

Gujarati Quotes

Gujarati Shayari

એક બાજી ના બે રમનારા,
કોઈ જીતે તો કોઈ હારે,
પણ પ્રેમ ની બાજી તો સૌથી ન્યારી,
કાં તો બંને જીતે કાં તો બંને હારે.

Best Gujarati Shayari
Best Gujarati Shayari

તારું અંધારું દે મને, હું તને દીવો આપું,
મારામાં આસ્થા તું સ્થાપ, ને હું તારામાં શ્રદ્ધા સ્થાપુ.

Shayari in Gujarati

ક્યારેક ક્યારેક એવું પણ થાય છે
પ્રેમ ની અસર જરા મોડી થાય છે
તમને એવું લાગે છે કે અમે
કઈ પણ વિચારતા નથી તમારા માટે
પણ અમારી દરેક વાત માં તમારો જ ઉલ્લેખ હોય છે.

Gujarati Shayari

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.

Gujarati Shayari

નયન માં વસ્યા છે જરા યાદ કરજો,
કદી કામ પડે તો યાદ કરજો,
મને તો પડી છે આદત તમને યાદ કરવાની,
જો હિચકી આવે તો માફ કરજો.

Gujarati Quotes
Gujarati Quotes

મળવું હોય તો આનાકાની નહિ કરવાની
આમ મહોબ્બત છાનીમાની નહિ કરવાની.

Gujarati Status

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
દોસ્ત અમારે તો નિભાવવીતી દોસ્તી,
ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.

Gujarati Shayari

Gujarati Shayari
Gujarati Shayari

કોઈ હસી ગયો ને કોઈ રડી ગયો,
કોઈ પડી ગયો ને કોઈ ચડી ગયો,
થઇ આંખ બંધ ઓઢ્યું કફન એટલે થયું,
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો.

Gujarati Quotes

Gujarati Status
Gujarati Status

પાનખર માં વસંત થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
આંખ તો ભીની રેહવાની જીવન માં,
પણ બીજા ને હસાવતા રેહવું મને ગમે છે.

Gujarati Love Shayari

Gujarati Status on Love
Gujarati Status on Love

ગલીએ ગલીએ અહી બેફામ મળે છે,
ઘેર ઘેર અહી ઘાયલ મળે છે,
રોગ જ આ પ્રેમ નો એવો છે ”દોસ્ત”
દસ માંથી આઠ એના મરીઝ મળે છે.

Gujarati Status on Love

New Gujarati Shayari
New Gujarati Shayari

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.

Gujarati Shayari

કેટલાય વર્ષે તું મળે છે ઓ સખી
સજાવી છે તારા માટે આ ગઝલ ની પાલખી
તું સમય ને લે બરાબર પારખી
ફક્ત તારા માટે આ શાયરી છે મેં લખી.

Gujarati Shayari

Shayari in Gujarati
Shayari in Gujarati

નથી બદલાયું કાંઈ બધું એમનું એમ છે
લોકો કહે છે તે સત્ય નથી માત્ર વ્હેમ છે
લોકો ભલે કરે મારા અભિમાનની વાતો
પણ મારું અભિમાન બસ તારો પ્રેમ છે.

Best Gujarati Quotes

Status Gujarati
Status Gujarati

Gujarati Shayari

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે.

Gujarati Shayari